Talati Practice MCQ Part - 8 નીચેના પૈકી કઈ જોડ સાચી નથી ? આકાંક્ષા - ઈચ્છા આળ- આબરૂ આકરું-ઉગ્ર આખું- સમસ્ત આકાંક્ષા - ઈચ્છા આળ- આબરૂ આકરું-ઉગ્ર આખું- સમસ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારતમાં ‘જિલ્લા વિકાસ પરિષદો’ની સ્થાપના કરવામાં કોનો ફાળો છે ? મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારા લોર્ડ મેયો લોર્ડ વેલેસ્લી લોર્ડ રીપન મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારા લોર્ડ મેયો લોર્ડ વેલેસ્લી લોર્ડ રીપન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વૈદિક યુગમાં ‘સરપંચ’ કયા નામથી ઓળખાતા ? ગ્રામાધ્યક્ષ મુખી ગ્રામણી ગ્રામભોમકા ગ્રામાધ્યક્ષ મુખી ગ્રામણી ગ્રામભોમકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 એક માણસે બીજા માણસને કહ્યું ‘તમારા ભાઈનો પુત્ર, એ મારા પુત્રનો સગો ભાઈ થાય’ તો તે બંને વચ્ચે શું સંબંધ થાય ? સસરો - જમાઈ ભાઈ - ભાઈ સાળો - બનેવી પિતા - પુત્ર સસરો - જમાઈ ભાઈ - ભાઈ સાળો - બનેવી પિતા - પુત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘ગદ્યાર્થગ્રહણ’ની સંધિ છુટી પાડો. ગધિ + અર્થ + ગ્રહણ ગધા + આર્થ + ગ્રાહણ ગદ્ય + અર્થ + ગ્રહણ સધ્યિા + અર્થ + ગ્રહણ ગધિ + અર્થ + ગ્રહણ ગધા + આર્થ + ગ્રાહણ ગદ્ય + અર્થ + ગ્રહણ સધ્યિા + અર્થ + ગ્રહણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 કલ્યાણ, સોના, સોનાલિકા શેની જાતો છે ? ઘઉં બાજરી મગફળી ચોખા ઘઉં બાજરી મગફળી ચોખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP