Gujarat Police Constable Practice MCQ
ભારતીય કોર્ટ કોઈપણ દેશના કાયદાને લગતો અભિપ્રાય પુરાવા કાયદાની કલમ-38 અંતર્ગત કઈ બાબતો ને ધ્યાનમાં રાખીને આપી શકે છે?

તે દેશના કાયદાના પુસ્તકો અન્વયે
એક પણ નહી
તે દેશની અદાલતો એ આપેલ નિર્ણયો અન્વયે
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
સોંલકી વંશના ક્યા શાસકે સૌથી લાંબાસમય સુધી શાસન સંભાળયું હતું ?

ભીમદેવ-1
સિદ્ધરાજ જયસિંહ
ભીમદેવ-2
ત્રિભુવનપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ગુજરાતનો પ્રમાણિત ઈતિહાસ કોના સમયથી શરૂ થાય છે ?

ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય
પલ્લવ વંશ
મહમદ ઘોરી
ચંદ્રગુપ્ત મૌર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP