કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એકપણ નહીં આ પેડેસ્ટ્રીયલ ફૂટ બ્રિજનું નામ અટલ પેડેસ્ટ્રીયલ ફૂટબ્રિજ રાખવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં સાબરમતી નદી પર પેડેસ્ટ્રીયલ ફૂટબ્રિજનું ઉદ્ઘાટન કર્યું. આપેલ બંને આપેલ પૈકી એકપણ નહીં આ પેડેસ્ટ્રીયલ ફૂટ બ્રિજનું નામ અટલ પેડેસ્ટ્રીયલ ફૂટબ્રિજ રાખવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં સાબરમતી નદી પર પેડેસ્ટ્રીયલ ફૂટબ્રિજનું ઉદ્ઘાટન કર્યું. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં બીજી પેઢી (2G)નો ઈથેનોલ પ્લાન્ટ ક્યા રાજ્યમાં કમિશન કરાયો ? આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ હરિયાણા આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર તરીકે કોની નિયુક્તિ કરાઈ ? સુરેશ એન. પટેલ મનહર શર્મા રાજેશ કે. પંડ્યા મૃગેશ પટેલ સુરેશ એન. પટેલ મનહર શર્મા રાજેશ કે. પંડ્યા મૃગેશ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે પીંગલી વેકૈયાની 146મી જન્મજયંતીના અવસરે તિરંગા ઉત્સવનું આયોજન કર્યું હતું ? એક પણ નહીં સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય એક પણ નહીં સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ (National Small Industry Day) કયારે મનાવાય છે ? 28 ઑગસ્ટ 30 ઑગસ્ટ 29 ઑગસ્ટ 27 ઑગસ્ટ 28 ઑગસ્ટ 30 ઑગસ્ટ 29 ઑગસ્ટ 27 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) ભારતની પ્રથમ કોમર્શિયલ સ્પેસ સિચ્યુએશનલ અવેરનેસ ઓબ્ઝર્વેટરી ક્યા રાજય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થપાશે ? ઉત્તરાખંડ રાજસ્થાન હિમાચલ પ્રદેશ લદાખ ઉત્તરાખંડ રાજસ્થાન હિમાચલ પ્રદેશ લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP