કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
દિલ્હીના રાજપથ અને સેન્ટ્રલ વિસ્ટા લોનનું નામ બદલીને શું રાખવામાં આવશે ?

રાષ્ટ્રપતિપથ
નિષ્ઠામાર્ગ
કર્તવ્યપથ
ભારતપથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
ભારતમાં સસ્ટેનેબલ કોસ્ટલ મેનેજમેન્ટ પર નેશનલ કોન્ફરન્સનું આયોજન ક્યા કરાયું હતું ?

મુંબઈ (મહારાષ્ટ્ર)
ચેન્નાઈ (તમિલનાડુ)
કોચી (કેરળ)
ભુવનેશ્વર (ઓડિશા)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP