કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યે ઈ-ગવર્નન્સ પોર્ટલ સમર્થ લૉન્ચ કર્યું ? રાજસ્થાન સિક્કિમ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ રાજસ્થાન સિક્કિમ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યના મુંગેલી જિલ્લાના ચાર ગામોના રહેવાસીઓને સામુદાયિક વન સંસાધન અધિકાર (CFRR) પ્રાપ્ત થયા ? મહારાષ્ટ્ર છત્તીસગઢ રાજસ્થાન તેલંગાણા મહારાષ્ટ્ર છત્તીસગઢ રાજસ્થાન તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) હડપ્પા સંસ્કૃતિ અંગેનું વિશ્વનું સૌથી મોટું સંગ્રહાલય ક્યા બનાવાશે ? ધોળાવીરા લોથલ રંગપુર રાખીગઢી ધોળાવીરા લોથલ રંગપુર રાખીગઢી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ભારતમાં સોલર ફાર્મ સ્થાપિત કરનારી પ્રથમ ઈ-કોમર્સ કંપની કઈ છે ? મીશો એમેઝોન અલીબાબા ફ્લિપકાર્ટ મીશો એમેઝોન અલીબાબા ફ્લિપકાર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બે મેડલ પ્રાપ્ત કરનારી પ્રથમ મહિલા ખેલાડી કોણ બની ? અંશુ મલિક વિનેશ ફોગાટ બબિતા કુમારી ગીતા ફોગાટ અંશુ મલિક વિનેશ ફોગાટ બબિતા કુમારી ગીતા ફોગાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યના કિથિબુ સૈન્ય સ્ટેશન અને રસ્તાનું નામ ભારતના પ્રથમ CDS જનરલ બિપિન રાવતના નામ પરથી રાખવામાં આવ્યું ? મિઝોરમ સિક્કિમ અરુણાચલ પ્રદેશ આસામ મિઝોરમ સિક્કિમ અરુણાચલ પ્રદેશ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP