કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં નુઆખાઈ કૃષિ ઉત્સવ મનાવાયો ? છત્તીસગઢ ત્રિપુરા મિઝોરમ ઓડિશા છત્તીસગઢ ત્રિપુરા મિઝોરમ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ___ માટે eAwas પોર્ટલ લૉન્ચ કર્યું. CRPF ITBP CISF CAPF CRPF ITBP CISF CAPF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં સુઝુકીએ ગુજરાતમાં બે બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા માટે કઈ સંસ્થા સાથે સમજૂતી કરી ? NDDB DGVCL ARENA L&T NDDB DGVCL ARENA L&T ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં કઈ અવકાશ સંશોધન સંસ્થાના પરસેવરન્સ (Perseverance) રોવરે મંગળ ગ્રહ પર કાર્બનિક પદાર્થની શોધ કરી ? ROSCOSMOS SpaceX NASA ESA ROSCOSMOS SpaceX NASA ESA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા જિલ્લાના થલતેજ ખાતે 12 હજાર વૃક્ષ સાથે ઓક્સિજન પાર્ક તૈયાર કરાયો છે ? ગાંધીનગર વડોદરા રાજકોટ અમદાવાદ ગાંધીનગર વડોદરા રાજકોટ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) પ્રધાનમંત્રી ભારતીય જનઔષધી યોજના ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? મહિલા અને બાળવિકાસ મંત્રાલય રસાયણ અને ખાતર મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય મહિલા અને બાળવિકાસ મંત્રાલય રસાયણ અને ખાતર મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP