Loading [Contrib]/a11y/accessibility-menu.js

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે મનરેગા યોજનાની તર્જ પર ઈન્દિરા ગાંધી શહેરી રોજગાર યોજના શરૂ ક૨વાની ઘોષણા કરી ?

મહારાષ્ટ્ર
ગોવા
છત્તીસગઢ
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
2023માં ભારતના ક્યા સ્થળે પ્રથમ મોટો ગ્રાન્ડપિક્સનું આયોજન કરાશે ?

ગ્રેટર નોઈડા
બેંગલુરુ
હૈદરાબાદ
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
IBM ક્વાન્ટમ નેટવર્કમાં સામેલ થનારી પ્રથમ ભારતીય સંસ્થા કઈ બની ?

IIT મદ્રાસ
IIM અમદાવાદ
IISc બેંગલુરુ
IIT દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP