કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) દિલ્હીના રાજપથ અને સેન્ટ્રલ વિસ્ટા લોનનું નામ બદલીને શું રાખવામાં આવશે ? નિષ્ઠામાર્ગ રાષ્ટ્રપતિપથ ભારતપથ કર્તવ્યપથ નિષ્ઠામાર્ગ રાષ્ટ્રપતિપથ ભારતપથ કર્તવ્યપથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) મુખ્ય ન્યાયમૂર્તિ U U લલિતે ક્યા શહેરમાં નેશનલ લીગલ સર્વિસીઝ ઑથોરિટી (NALSA)ના નાગરિક સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું ? મુંબઈ ચેન્નઈ ભોપાલ નવી દિલ્હી મુંબઈ ચેન્નઈ ભોપાલ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) 2023ની અર્બન-20 સમિટની મેજબાની કયું શહેર કરશે ? હૈદરાબાદ અમદાવાદ ભોપાલ પુણે હૈદરાબાદ અમદાવાદ ભોપાલ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ સર્વાઈકલ કેન્સરની રોકથામ માટે સ્વદેશી રીતે વિકસિત કર્વાડ્રિવેલેન્ટ હ્યુમન પેપિલોમા વાઈરસ (qHPV) વેક્સિન લૉન્ચ કરી ? સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) બાયોટેકનોલોજી વિભાગ આપેલ બંને એક પણ નહીં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) બાયોટેકનોલોજી વિભાગ આપેલ બંને એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) દર વર્ષે ક્યા દિવસને સેવા દિવસ તરીકે મનાવાય છે ? 15 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) હિન્દી દિવસ ક્યારે મનાવાય છે ? 10 ઑગસ્ટ 10 ફેબ્રુઆરી 14 સપ્ટેમ્બર 12 સપ્ટેમ્બર 10 ઑગસ્ટ 10 ફેબ્રુઆરી 14 સપ્ટેમ્બર 12 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP