કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા ગેટ (નવી દિલ્હી) નજીક નેતાજી સુભાષચંદ્ર બોઝની કેટલા ફૂટ ઊંચી ગ્રેનાઈટની પ્રતિમાનું અનાવરણ કર્યું ? 25 ફૂટ 45 ફૂટ 28 ફૂટ 55 ફૂટ 25 ફૂટ 45 ફૂટ 28 ફૂટ 55 ફૂટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) દર વર્ષે અભિયંતા દિવસ કઈ તારીખે મનાવાય છે ? 16 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યના કિથિબુ સૈન્ય સ્ટેશન અને રસ્તાનું નામ ભારતના પ્રથમ CDS જનરલ બિપિન રાવતના નામ પરથી રાખવામાં આવ્યું ? મિઝોરમ સિક્કિમ આસામ અરુણાચલ પ્રદેશ મિઝોરમ સિક્કિમ આસામ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં 'દેશની પ્રથમ વર્ચ્યુઅલ સ્કૂલ’ શરૂ કરાઈ ? મહારાષ્ટ્ર લદાખ હરિયાણા નવી દિલ્હી મહારાષ્ટ્ર લદાખ હરિયાણા નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં 4 મેડલ જીતનારો પ્રથમ ભારતીય ખેલાડી કોણ છે ? બજરંગ પુનિયા યોગેશ્વર દત્ત સુશિલ કુમાર રવિ દહિયા બજરંગ પુનિયા યોગેશ્વર દત્ત સુશિલ કુમાર રવિ દહિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં અંતરિક્ષમાં સૌથી લાંબા સમય સુધી એકલા રહેવાનો રેકોર્ડ ધરાવતા વાલેરી પોલાકોવનું નિધન થયું. તેઓ ક્યા દેશ સાથે સંબંધિત હતા ? જાપાન ફ્રાન્સ અમેરિકા સોવિયેત સંઘ જાપાન ફ્રાન્સ અમેરિકા સોવિયેત સંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP