સામાન્ય વિજ્ઞાન (General Science) ચાર્લ્સ ડાર્વિને કયો સિદ્ધાંત આપ્યો હતો ? ઉત્ક્રાંતિવાદ સામ્રાજ્યવાદ સામ્યવાદ અરાજકતાવાદ ઉત્ક્રાંતિવાદ સામ્રાજ્યવાદ સામ્યવાદ અરાજકતાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચંદ્રને પૃથ્વીની પ્રદક્ષિણા કરતા કેટલો સમય લાગે છે ? 40 દિવસ 60 દિવસ 30 દિવસ અને 12 કલાક 29 દિવસ અને 12 કલાક 40 દિવસ 60 દિવસ 30 દિવસ અને 12 કલાક 29 દિવસ અને 12 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દૂધની ઘનતા માપવાના સાધનને શું કહે છે ? હાઇડ્રોમીટર લેકટોમીટર ટેકોમીટર સ્ફીરોમીટર હાઇડ્રોમીટર લેકટોમીટર ટેકોમીટર સ્ફીરોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા ખનીજનો ઉપયોગ રાસાયણિક ખાતરો, કાચ, રંગ અને જંતુનાશક દવાઓ બનાવવાના કારખાનામાં કરવામાં આવે છે ? અકીક ડોલોમાઈટ જસત ચિરોડી અકીક ડોલોમાઈટ જસત ચિરોડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામિન -સી ની ઉણપથી ___ રોગ થાય છે. રતાંધણાપણું રિકેટ્સ સ્કર્વી ચીલોસીસ રતાંધણાપણું રિકેટ્સ સ્કર્વી ચીલોસીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કોના કોષમાં તમને રસધાની જોવા ન મળે ? ગાલનો કોષ સૂર્યમુખીના પ્રકાંડનો આડો છેદ બારમાસી પર્ણનો આડો છેદ ડુંગળીનો કોષ ગાલનો કોષ સૂર્યમુખીના પ્રકાંડનો આડો છેદ બારમાસી પર્ણનો આડો છેદ ડુંગળીનો કોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP