કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. TB દર્દીઓને દત્તક લેનારને નિક્ષય મિત્ર તરીકે ઓળખવામાં આવશે. ભારત સરકારે 2025 સુધીમાં TBને ભારતમાંથી નાબૂદ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આપેલ તમામ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રધાનમંત્રી TB મુક્ત ભારત અભિયાન લૉન્ચ કર્યું. TB દર્દીઓને દત્તક લેનારને નિક્ષય મિત્ર તરીકે ઓળખવામાં આવશે. ભારત સરકારે 2025 સુધીમાં TBને ભારતમાંથી નાબૂદ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આપેલ તમામ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રધાનમંત્રી TB મુક્ત ભારત અભિયાન લૉન્ચ કર્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા સ્થળે મૈત્રી સુપર થર્મલ પાવર પ્રોજેક્ટનું અનાવરણ કરાયું ? કોલકાતા (પ.બંગાળ) કસૌલી (ઉત્તરાખંડ) લેહ (લદાખ) રામપાલ (બાંગ્લાદેશ) કોલકાતા (પ.બંગાળ) કસૌલી (ઉત્તરાખંડ) લેહ (લદાખ) રામપાલ (બાંગ્લાદેશ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) હિન્દી દિવસ ક્યારે મનાવાય છે ? 14 સપ્ટેમ્બર 10 ઑગસ્ટ 12 સપ્ટેમ્બર 10 ફેબ્રુઆરી 14 સપ્ટેમ્બર 10 ઑગસ્ટ 12 સપ્ટેમ્બર 10 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) વર્ષ 2022માં મેક ઈન ઈન્ડિયા મિશનના કેટલા વર્ષ પૂર્ણ થયા ? 10 વર્ષ 8 વર્ષ 7 વર્ષ 5 વર્ષ 10 વર્ષ 8 વર્ષ 7 વર્ષ 5 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ભારતના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ (CJI) કમલ નારાયણસિંહનું નિધન થયું, તેઓ ભારતના ___ માં CJI હતા. 25 15 22 17 25 15 22 17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) પિરોટન અભયારણ્ય શાના માટે જાણીતું છે ? રીંછ ઘુડખર દરિયાઈ જીવસૃષ્ટિ સુરખાબ રીંછ ઘુડખર દરિયાઈ જીવસૃષ્ટિ સુરખાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP