ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંજ્ઞાના પ્રકારો કેટલાં છે ? સાત પાંચ ચાર છ સાત પાંચ ચાર છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મન ગમયંતી બોલ દમયંતી નળે પાડ્યો સાદ' - અલંકાર ઓળખાવો. રૂપક અનન્વય શબ્દાનુપ્રાસ વર્ણાનુપ્રાસ રૂપક અનન્વય શબ્દાનુપ્રાસ વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ વિકલ્પમાંથી પસંદ કરો.ઊખર - પતન ફળદ્રુપ ઊંડું છીછરુ પતન ફળદ્રુપ ઊંડું છીછરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વાક્યોમાં કયા વાક્યમાં સામાસિકપદનો વિનિયોગ થયેલો છે ? સારા અક્ષર કેળવણીની નિશાની છે. માનવસેવા એ જ પ્રભુસેવા હું માનવી માનવ થાઉ તો ઘણું નકામી ચીજો શા માટે ભેગી કરો છો ? સારા અક્ષર કેળવણીની નિશાની છે. માનવસેવા એ જ પ્રભુસેવા હું માનવી માનવ થાઉ તો ઘણું નકામી ચીજો શા માટે ભેગી કરો છો ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો અર્થ લખો. કાંકરો નાખવો કાંકરા ફેંકવા ઝીણા પથ્થર નાંખવા અડચણ ઉભી કરવી નડતર દૂર કરવું કાંકરા ફેંકવા ઝીણા પથ્થર નાંખવા અડચણ ઉભી કરવી નડતર દૂર કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી સાચી સંધિ શોધો. 'સાશ્ચર્ય' સ + આશ્ચર્ય સા + શ્વર્ય સ + એશ્વર્ય સાસ્ + અશ્વર્ય સ + આશ્ચર્ય સા + શ્વર્ય સ + એશ્વર્ય સાસ્ + અશ્વર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP