સામાન્ય વિજ્ઞાન (General Science) સ્ફોટક પદાર્થ બનાવવા શેનો ઉપયોગ થાય છે ? કોપર સલ્ફેટ ફેરસ ઓક્સાઈડ પોટેશિયમ નાઇટ્રેટ સોડિયમ ક્લોરાઈડ કોપર સલ્ફેટ ફેરસ ઓક્સાઈડ પોટેશિયમ નાઇટ્રેટ સોડિયમ ક્લોરાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રાંધવાના ગેસના બાટલામાં ખરાબ વાસવાળો કયો વાયુ થોડા પ્રમાણમાં ઉમેરવામાં આવે છે ? મિથેન ઇથેન મરકેપ્ટન આમાંનું એકેય નહીં મિથેન ઇથેન મરકેપ્ટન આમાંનું એકેય નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ફ્રોઝન ફૂડ (હિમશીતીત ખાદ્યપદાર્થ) ને રૂમ ટેમ્પરેચર (સામાન્ય તાપમાન) પર લાવવાની પ્રક્રિયાને શું કહે છે ? નિર્જલીકરણ બોઈલીંગ પેશ્ચ્યુરાઈઝેશન થોઈગ (હીમદ્રવણ) નિર્જલીકરણ બોઈલીંગ પેશ્ચ્યુરાઈઝેશન થોઈગ (હીમદ્રવણ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયો રોગ બેક્ટેરિયાથી થાય છે ? એક પણ નહીં શીતળા ડાયાબિટીસ પોલિયો એક પણ નહીં શીતળા ડાયાબિટીસ પોલિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ધ્વનિની ઝડપ ___ માં સૌથી અધિક હોય છે ? શૂન્યાવકાશ વાયુ પિત્તળ પાણી શૂન્યાવકાશ વાયુ પિત્તળ પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) RDX નામનાં વિસ્ફોટક પદાર્થની શોધ કયા દેશના, કયા વૈજ્ઞાનિકે કરેલ હતી ? ફ્રાન્સ-હેમીંગ સ્વીડન-આલ્ફ્રેડ નોબેલ જર્મન-હેનિગે ઓસ્ટ્રેલિયા-વિલ્ફ્રેડ ફ્રાન્સ-હેમીંગ સ્વીડન-આલ્ફ્રેડ નોબેલ જર્મન-હેનિગે ઓસ્ટ્રેલિયા-વિલ્ફ્રેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP