Loading [Contrib]/a11y/accessibility-menu.js

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
‘મોનાલીસા’ નામક વિશ્વવિખ્યાત ચિત્રકૃતિ આપનાર વિશ્વના મહાન ચિત્રકાર કોણ હતા ?

માઈકલ એન્જેલો
પાબ્લો પિકાસો
લિયોનાર્ડો-દ-વિન્ચી
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
સમાન મહાનુભાવો અને તેમનાં દ્વારા શરૂ કરવામાં આવેલ સંસ્થાઓ પૈકી અયોગ્ય ગોઠવણ જણાવો.

પારસી સમાજ - રહનુમા-ઈ-મઝદયરબન
જ્યોતિબા ફૂલે - સાહિત્ય અકાદમી
દયાનંદ સરસ્વતી - આર્ય સમાજ
ઠક્કર બાપા - પંચમહાલ ભીલ સેવા મંડળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
ભરતકામના પ્રકાર અને સંબંધિત રાજ્યોના જોડકામાંથી કયું જોડકું અયોગ્ય છે ?

ગોતા ભરત કામ - બિહાર
બનઝારા ભરત કામ - આંધ્ર પ્રદેશ
પીપલી ભરત કામ - ઓડીશા
આરી ભરત કામ - ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
વિક્રમ શેઠ દ્વારા નીચેના પૈકી કયું પુસ્તક લખાયેલ છે ?

એ સુટેબલ બોય
ઈસ્લામિક બોમ્બ
લુક બેક ઈન એંગર
માય ગોડ ડાઈડ યંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી ક્યા બીચને બ્લૂ બ્લેગ સર્ટિફિકેટ અપાયેલું છે ?
1. શિવરાજપુર (ગુજરાત)
2. ઘોઘલા (દીવ)
3. રાધાનગર (આંદામાન-નિકોબાર)
4. ઈડન (પુડુચેરી)

માત્ર 1, 2 અને 3
1, 2, 3 અને 4
માત્ર 2, 3 અને 4
માત્ર 1, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP