કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ગ્રીન શિપ સિસાયક્લિંગ અને વાહન સ્ક્રોપિંગ અંગે આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન ક્યા શહેરમાં કરાયું હતું ?

નવી દિલ્હી
ભોપાલ
ગાંધીનગર
પુણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં કઈ ગુજરાતી ફિલ્મને ઓસ્કાર 2023 માટે સત્તાવાર એન્ટ્રી મળી છે ?

નાડીદોષ
રાડો
છેલ્લો શો
ફક્ત મહિલાઓ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ક્યા રાજ્યમાં રાખનો ઉપયોગ કરીને ગેંડા માટે 'એબોડ ઓફ ધ યુનિકોર્ન' નામક સ્મારક બનાવવામાં આવ્યું છે ?

સિક્કિમ
મેઘાલય
નાગાલેન્ડ
આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP