સામાન્ય વિજ્ઞાન (General Science) કાર્બન ડાયોક્સાઇડનું અણુસૂત્ર શું થાય છે ? CO2 CI2 HO2 HNO2 CO2 CI2 HO2 HNO2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ એક્સપરિમેન્ટલ મેડિસિન્સ કયા આવેલી છે ? દિલ્હી ચેન્નઈ મુંબઈ કોલકત્તા દિલ્હી ચેન્નઈ મુંબઈ કોલકત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકી શેમાં ટાર્ટરિક એસિડ હોય છે ? નારંગીમાં વિનેગરમાં લીંબુમાં આમલીમાં નારંગીમાં વિનેગરમાં લીંબુમાં આમલીમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'પ્રકાશ વર્ષનો' ઉપયોગ શામાં થાય છે ? પ્રકાશની તીવ્રતા માપવા સમયગાળો માપવા વજન માપવા અંતર માપવા પ્રકાશની તીવ્રતા માપવા સમયગાળો માપવા વજન માપવા અંતર માપવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શુદ્ધ પાણીનું pH મૂલ્ય કેટલું છે ? 7.4 8.5 14 7 7.4 8.5 14 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરનો મૂળભૂત એકમ કયો છે ? કોષ પાણી રક્ત હાડકાં કોષ પાણી રક્ત હાડકાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP