સામાન્ય વિજ્ઞાન (General Science) ભારત સરકારે કયા જંતુનાશક રસાયણના વપરાશ પર પ્રતિબંધ મૂક્યો છે ? ડાયસિસ્ટોન ડી.ડી.ટી. ડેટોલ ફિનાઈલ ડાયસિસ્ટોન ડી.ડી.ટી. ડેટોલ ફિનાઈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઉપગ્રહને તેની ભ્રમણકક્ષામાં પ્રક્ષેપિત કરવા માટે તેની લઘુત્તમ ઝડપ કેટલી હોવી જરૂરી છે ? 8 KM/SEC 17 KM/SEC 5 KM/SEC 12 KM/SEC 8 KM/SEC 17 KM/SEC 5 KM/SEC 12 KM/SEC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રૂધિરના કયા ઘટકો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડનું વહન કરે છે ? શ્વેતકણો ત્રાકકણો રક્તકણો આપેલ પૈકી એક પણ નહીં શ્વેતકણો ત્રાકકણો રક્તકણો આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા રંગના કિરણોની હાજરીમાં પ્રકાશસંશ્લેષણની ક્રિયા ઝડપી હોય છે ? વાદળી પીળો લીલો લાલ વાદળી પીળો લીલો લાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 પ્રકાશવર્ષ = ___ કિ.મી. 9.46 × 10¹⁴ 9.46 × 10¹² 9.46 × 10⁹ 9.46 × 10¹⁰ 9.46 × 10¹⁴ 9.46 × 10¹² 9.46 × 10⁹ 9.46 × 10¹⁰ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ વનસ્પતિ તંતુમૂળ ધરાવે છે ? ગુલાબનો છોડ મકાઈનો છોડ મોગરાનો છોડ બારમાસીનો છોડ ગુલાબનો છોડ મકાઈનો છોડ મોગરાનો છોડ બારમાસીનો છોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP