કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) એન્જિનિયર દિવસ ક્યારે મનાવાય છે ? 14 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર 13 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર 13 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ PM SHRI યોજના અંતર્ગત કેટલી શાળાઓને PM શ્રી સ્કૂલ તરીકે અપગ્રેડ કરવાની ઘોષણા કરી ? 1000 14,500 12,500 20,000 1000 14,500 12,500 20,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં નૌસેનાએ INS અજય (P34)ને ક્યા સ્થળેથી સેવામુક્ત કર્યું ? વિશાખાપટ્ટનમ કોચી મુંબઈ ચેન્નાઈ વિશાખાપટ્ટનમ કોચી મુંબઈ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યે 'VentuRISE' ગ્લોબલ સ્ટાર્ટઅપ ચેલેન્જ લૉન્ચ કરી ? કર્ણાટક કેરળ તમિલનાડુ હરિયાણા કર્ણાટક કેરળ તમિલનાડુ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ભારત સરકારે ગેસના ભાવમાં ઘટાડો કરવા માટે કોની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કર્યું ? ડૉ.કિરીટ પરિખ ડૉ.પ્રદિપ વાઘેલા ડૉ.પ્રદિપ મિશ્રા ડૉ.નિકુલ શાહ ડૉ.કિરીટ પરિખ ડૉ.પ્રદિપ વાઘેલા ડૉ.પ્રદિપ મિશ્રા ડૉ.નિકુલ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા સ્થળે મૈત્રી સુપર થર્મલ પાવર પ્રોજેક્ટનું અનાવરણ કરાયું ? કસૌલી (ઉત્તરાખંડ) રામપાલ (બાંગ્લાદેશ) લેહ (લદાખ) કોલકાતા (પ.બંગાળ) કસૌલી (ઉત્તરાખંડ) રામપાલ (બાંગ્લાદેશ) લેહ (લદાખ) કોલકાતા (પ.બંગાળ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP