કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યે ભારતમાં પ્રથમવાર સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ માટે નાસ્તો આપવાની યોજનાની ઘોષણા કરી છે ? તમિલનાડુ કેરળ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) પ્રથમ વિશ્વ હિન્દી સંમેલનનું આયોજન વર્ષ 1975માં ક્યા કરાયું હતું ? જયપુર અમદાવાદ ભોપાલ નાગપુર જયપુર અમદાવાદ ભોપાલ નાગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં નાગાલેન્ડના ક્યા શહેરમાં પ્રથમ નાગા મિર્ચ મહોત્સવ મનાવાયો ? પેરેન દિમાપુર ઉંગમા કોહિમા પેરેન દિમાપુર ઉંગમા કોહિમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં 9 મોડલ ડિસ્ટ્રિક્ટ ડિસેબિલિટી રિહેબિલિટેશન સેન્ટર (DDRC)નું ઉદ્ઘાટન કરાયું, તે ક્યા મંત્રાલય અંતર્ગત કાર્યરત્ છે ? મહિલા અને બાળ વિકાસ મંત્રાલય શિક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય શિક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર, તાજેતરમાં ક્યા ભારતીય બિઝનેસમેન વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બન્યા ? ગૌતમ અદાણી મુકેશ અંબાણી કુમાર બિરલા સાયરસ પુનાવાલા ગૌતમ અદાણી મુકેશ અંબાણી કુમાર બિરલા સાયરસ પુનાવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) એશિયા-પેસિફિક ઈન્સ્ટિટ્યૂટ ઓફ બ્રોડકાસ્ટિંગ ડેવલપમેન્ટ (AIBD)નું સચિવાલય ક્યાં આવેલું છે ? કુઆલાલુમ્પુર મનીલા ઢાકા બીજિંગ કુઆલાલુમ્પુર મનીલા ઢાકા બીજિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP