કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. બ્યૂરો ઓફ એનર્જી એફિસિયન્સી (BEE)એ આંગન 2022 સંમેલનનું આયોજન કર્યું હતું. આપેલ બંને એક પણ નહીં આંગન (ANGAN)નું પૂરુંનામ ઑગમેન્ટિંગ નેચર બાય ગ્રીન એફોર્ડેબલ ન્યૂ-હેબિટેટ છે. બ્યૂરો ઓફ એનર્જી એફિસિયન્સી (BEE)એ આંગન 2022 સંમેલનનું આયોજન કર્યું હતું. આપેલ બંને એક પણ નહીં આંગન (ANGAN)નું પૂરુંનામ ઑગમેન્ટિંગ નેચર બાય ગ્રીન એફોર્ડેબલ ન્યૂ-હેબિટેટ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'Eyes on the Solar System' ટૂલ કઈ સંસ્થા સાથે સંબંધિત છે ? NASA SpaceX ROSCOSMOS ISRO NASA SpaceX ROSCOSMOS ISRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં કઈ ગુજરાતી ફિલ્મને ઓસ્કાર 2023 માટે સત્તાવાર એન્ટ્રી મળી છે ? છેલ્લો શો ફક્ત મહિલાઓ માટે નાડીદોષ રાડો છેલ્લો શો ફક્ત મહિલાઓ માટે નાડીદોષ રાડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ સર્વાઈકલ કેન્સરની રોકથામ માટે સ્વદેશી રીતે વિકસિત કર્વાડ્રિવેલેન્ટ હ્યુમન પેપિલોમા વાઈરસ (qHPV) વેક્સિન લૉન્ચ કરી ? બાયોટેકનોલોજી વિભાગ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) આપેલ બંને એક પણ નહીં બાયોટેકનોલોજી વિભાગ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) આપેલ બંને એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) શિખર સંમેલન 2022નું આયોજન ક્યા દેશમાં કરાશે ? ઉઝબેકિસ્તાન બાંગ્લાદેશ ચીન ભારત ઉઝબેકિસ્તાન બાંગ્લાદેશ ચીન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ગ્લોબલ ક્લિન એનર્જી એકશન ફોરમની મેજબાની ક્યું શહેર કરશે ? પિટ્સબર્ગ ન્યૂયોર્ક હેલસિન્કી જીનિવા પિટ્સબર્ગ ન્યૂયોર્ક હેલસિન્કી જીનિવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP