સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચેના ભારતીય વૈજ્ઞાનિકોમાંથી રસાયણશાસ્ત્રી તરીકે કોણ પ્રખ્યાત હતું ?

પ્રફુલ્લચંદ્ર રોય
હોમી ભાભા
જગદીશચંદ્ર બોઝ
સી. વી. રામન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ચામાચીડિયા અંધારામાં ઊડી શકે છે કારણ કે તે ___ ઉત્સર્જિત કરે છે.

માઇક્રોવેવ્ઝ
રેડિયો તરંગો
અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગો
ક્ષ-કિરણો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચે આપેલ જોડકાં પૈકી અયોગ્ય જોડકું શોધો.

સ્ટીમ એન્જિન - જેમ્સ વોટ
ટેલિગ્રાફ - ગેલેલિયો
માઈક્રોસ્કોપ - ઝેડ. જન્સેન
કમ્પ્યુટર - ચાર્લ્સ બેબેઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
પુષ્પમાં વજ્રચક્રની ઉપર આવેલી રંગીન પાંદડીઓને શું કહેવામાં આવે છે ?

દલચક્ર
પુંકેસરચક્ર
પુષ્પાસન
વજ્રચક્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP