કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) રેલવે મંત્રાલય દ્વારા ___ થી ___ સુધી સ્વચ્છતા પખવાડીયું મનાવાઈ રહ્યું છે ? 21 સપ્ટેમ્બર થી 4 ઓક્ટોબર 25 સપ્ટેમ્બર થી 10 ઓક્ટોબર 18 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર 16 સપ્ટેમ્બર થી 2 ઓકટોબર 21 સપ્ટેમ્બર થી 4 ઓક્ટોબર 25 સપ્ટેમ્બર થી 10 ઓક્ટોબર 18 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર 16 સપ્ટેમ્બર થી 2 ઓકટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહે ક્યા શહે૨માં કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડના બાયો ઈથેનોલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો ? માંડવી અંકલેશ્વર હજિરા દહેજ માંડવી અંકલેશ્વર હજિરા દહેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે સંયુક્ત નૌસેના અભ્યાસ JIMEX 2022નું આયોજન કર્યું હતું ? રશિયા ઓસ્ટ્રેલિયા જાપાન બાંગ્લાદેશ રશિયા ઓસ્ટ્રેલિયા જાપાન બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) શિખર સંમેલન 2022નું આયોજન ક્યા દેશમાં કરાશે ? ચીન ભારત ઉઝબેકિસ્તાન બાંગ્લાદેશ ચીન ભારત ઉઝબેકિસ્તાન બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) પિરોટન અભયારણ્ય શાના માટે જાણીતું છે ? ઘુડખર દરિયાઈ જીવસૃષ્ટિ સુરખાબ રીંછ ઘુડખર દરિયાઈ જીવસૃષ્ટિ સુરખાબ રીંછ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) 2023 ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની મેજબાની કયું શહેર કરશે ? લંડન અમદાવાદ શારજાહ વિક્ટોરિયા લંડન અમદાવાદ શારજાહ વિક્ટોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP