કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) રાજભાષા કીર્તિ પુરરકાર કયા મંત્રાલય દ્વારા એનાયત કરાય છે ? એક પણ નહીં ગૃહ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય એક પણ નહીં ગૃહ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં નેપાળમાં આયોજિત 2022 સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન (SAFF) મહિલા ચેમ્પિયનશિપ કોણે જીતી ? નેપાળ ભારત શ્રીલંકા બાંગ્લાદેશ નેપાળ ભારત શ્રીલંકા બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) વારાણસી (UP) અને બોગીબીલ (આસામ) વચ્ચે ભારતની સૌથી લાંબી નદી ક્રૂઝ સેવા (4000 km) ક્યા વર્ષે શરૂ થશે ? 2025 2024 2023 2022 2025 2024 2023 2022 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યે મનરેગા યોજનાની તર્જ પર ઈન્દિરા ગાંધી શહેરી રોજગાર યોજના શરૂ ક૨વાની ઘોષણા કરી ? ગોવા છત્તીસગઢ રાજસ્થાન મહારાષ્ટ્ર ગોવા છત્તીસગઢ રાજસ્થાન મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) પ્રથમ રાષ્ટ્રીય હિન્દી દિવસ ક્યારે મનાવાયો હતો ? વર્ષ 1950 વર્ષ 1953 વર્ષ 1975 વર્ષ 1981 વર્ષ 1950 વર્ષ 1953 વર્ષ 1975 વર્ષ 1981 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) હડપ્પા સંસ્કૃતિ અંગેનું વિશ્વનું સૌથી મોટું સંગ્રહાલય ક્યા બનાવાશે ? રાખીગઢી ધોળાવીરા લોથલ રંગપુર રાખીગઢી ધોળાવીરા લોથલ રંગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP