કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં KRITAGYAમાં KRI=કૃષિ, TA=ટેકનોલોજી અને GYA=જ્ઞાન થાય છે. ICARએ પાક સુધારણા માટે રાષ્ટ્રીય સ્તરની હેકાથોન 3.0 'KRITAGYA' લૉન્ચ કરી છે. આપેલ બંને એક પણ નહીં KRITAGYAમાં KRI=કૃષિ, TA=ટેકનોલોજી અને GYA=જ્ઞાન થાય છે. ICARએ પાક સુધારણા માટે રાષ્ટ્રીય સ્તરની હેકાથોન 3.0 'KRITAGYA' લૉન્ચ કરી છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં નીચે પૈકીના ક્યા રાજ્યોની આદિવાસી જાતિઓને અનુસૂચિત જનજાતિ (ST)માં સામેલ કરવામાં આવી ? 1. છત્તીસગઢ 2. હિમાચલ પ્રદેશ 3. તમિલનાડુ 4. કર્ણાટક 5. ઉત્તર પ્રદેશ માત્ર 1,2 અને 3 માત્ર 1,3 અને 5 1,2,3,4 અને 5 માત્ર 3, 4 અને 5 માત્ર 1,2 અને 3 માત્ર 1,3 અને 5 1,2,3,4 અને 5 માત્ર 3, 4 અને 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં રાષ્ટ્રીય ઈસ્પાત નિગમ લિમિટેડ (RINL)ને રાષ્ટ્રીય રાજભાષા કીર્તિ પુરસ્કાર એનાયત કરાયો, તેનું વડુમથક ક્યા આવેલું છે ? બેંગલુરુ નવી દિલ્હી વિશાખાપટ્ટનમ હૈદરાબાદ બેંગલુરુ નવી દિલ્હી વિશાખાપટ્ટનમ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં 'દેશની પ્રથમ વર્ચ્યુઅલ સ્કૂલ’ શરૂ કરાઈ ? લદાખ હરિયાણા મહારાષ્ટ્ર નવી દિલ્હી લદાખ હરિયાણા મહારાષ્ટ્ર નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) સ્પેસ એકસ્પોની 7મી આવૃત્તિ (2022)નું આયોજન કયા કરાયું હતું ? હૈદરાબાદ મુંબઈ બેંગ્લુરૂ અમદાવાદ હૈદરાબાદ મુંબઈ બેંગ્લુરૂ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ માઇક્રોપ્રોસેસર નિયંત્રિત સ્માર્ટ અંગ વિકસિત કર્યું ? HAL DRDO ISRO IIT બોમ્બે HAL DRDO ISRO IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP