સામાન્ય વિજ્ઞાન (General Science) અવકાશના સંદેશા ઝીલવા માટે નીચેનું કયું સાધન વપરાય છે ? રોબોટ મિસાઈલ ટેલીકોમ રડાર રોબોટ મિસાઈલ ટેલીકોમ રડાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ધ્રુવનો તારો હંમેશા કઈ દિશામાં જોવા મળે છે ? દક્ષિણ પશ્ર્ચિમ ઉત્તર પૂર્વ દક્ષિણ પશ્ર્ચિમ ઉત્તર પૂર્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચયાપચયની ક્રિયાઓનું નિયમન અને શરીર વિકાસના વેગનું નિયમન કરતો અંતસ્ત્રાવ કઈ ગ્રંથિમાં ઉત્પન્ન થાય છે ? સ્વાદુપિંડ પિચ્યુટરી એડ્રીનલ થાઇરોઇડ સ્વાદુપિંડ પિચ્યુટરી એડ્રીનલ થાઇરોઇડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'પિડીયાટ્રીશીયન' નીચેનામાંથી કોના રોગોના નિષ્ણાત હોય છે ? સ્ત્રીઓના બાળકોના યુવાનોના વૃદ્ધોના સ્ત્રીઓના બાળકોના યુવાનોના વૃદ્ધોના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયા પદાર્થને પ્રવાહી સ્વરૂપ નથી ? તાંબુ નવસાર બરફ મીઠું તાંબુ નવસાર બરફ મીઠું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રડારની શોધ સૌપ્રથમ કોણે કરી હતી ? આપેલ પૈકી એક પણ નહીં રોબર્ટ વૉટ્સન હેનરી ટેલર ટેલર અને યંગ આપેલ પૈકી એક પણ નહીં રોબર્ટ વૉટ્સન હેનરી ટેલર ટેલર અને યંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP