કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) પિરોટન અભયારણ્ય શાના માટે જાણીતું છે ? રીંછ સુરખાબ દરિયાઈ જીવસૃષ્ટિ ઘુડખર રીંછ સુરખાબ દરિયાઈ જીવસૃષ્ટિ ઘુડખર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) અંત્યોદય દિવસ ક્યારે મનાવાય છે ? 24 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર 27 સપ્ટેમ્બર 26 સપ્ટેમ્બર 24 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર 27 સપ્ટેમ્બર 26 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને ક્યા વર્ષ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાની કલ્પના કરી છે ? વર્ષ 2070 વર્ષ 2050 વર્ષ 2030 વર્ષ 2047 વર્ષ 2070 વર્ષ 2050 વર્ષ 2030 વર્ષ 2047 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) વર્લ્ડ વોટર કૉંગ્રેસ એન્ડ એક્ઝિબિશન 2022નું આયોજન ક્યા કરાયું હતું ? જર્મની ડેન્માર્ક નોર્વે નેધરલેન્ડ જર્મની ડેન્માર્ક નોર્વે નેધરલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ભારતમાં પ્રથમ વનસ્પતિ આધારિત માંસ ઉત્પાદન (Plant based meat products)ની નિકાસ ગુજરાતના ક્યા જિલ્લામાંથી અમેરિકાના કેલિફોર્નિયામાં કરાઈ ? ભરૂચ વડોદરા અમદાવાદ ખેડા ભરૂચ વડોદરા અમદાવાદ ખેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ PM SHRI યોજના અંતર્ગત કેટલી શાળાઓને PM શ્રી સ્કૂલ તરીકે અપગ્રેડ કરવાની ઘોષણા કરી ? 12,500 14,500 1000 20,000 12,500 14,500 1000 20,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP