કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ઈઝરાયેલ દૂતાવાસ અને ખુશી ફાઉન્ડેશને કયા શહેરમાં મહિલા સશક્તિકરણ પ્રોજેક્ટ 'સારસ' શરૂ કર્યો ? નોઈડા ગાઝિયાબાદ વારાણસી અમૃતસર નોઈડા ગાઝિયાબાદ વારાણસી અમૃતસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં નુઆખાઈ કૃષિ ઉત્સવ મનાવાયો ? ઓડિશા મિઝોરમ ત્રિપુરા છત્તીસગઢ ઓડિશા મિઝોરમ ત્રિપુરા છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) કોલકાતાની દૂર્ગાપૂજાને ક્યા વર્ષે UNESCOની માનવાની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતની યાદીમાં સામેલ કરાઈ ? વર્ષ 2020 વર્ષ 2022 વર્ષ 2021 વર્ષ 2019 વર્ષ 2020 વર્ષ 2022 વર્ષ 2021 વર્ષ 2019 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ માઇક્રોપ્રોસેસર નિયંત્રિત સ્માર્ટ અંગ વિકસિત કર્યું ? ISRO DRDO IIT બોમ્બે HAL ISRO DRDO IIT બોમ્બે HAL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) 36મી રાષ્ટ્રીય રમતોનો મેસ્કોટ (શુભંકર) ___ છે. રણશિંગુ ડાલામથ્થો સાવજ ફ્લેમિંગો રણશિંગુ ડાલામથ્થો સાવજ ફ્લેમિંગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે ક્યા સ્થળે SAREX22 અભ્યાસનું આયોજન કર્યું ? કોચીન ચેન્નાઈ કોલકાતા જામનગર કોચીન ચેન્નાઈ કોલકાતા જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP