કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ભારતનું પ્રથમ ડુંગોંગ કન્ઝર્વેશન રિઝર્વે ક્યા રાજ્યમાં સ્થિત છે ? મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) વિશ્વ પ્રવાસન દિવસ (World Tourism Day) ક્યારે મનાવાય છે ? 28 સપ્ટેમ્બર 27 સપ્ટેમ્બર 26 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર 28 સપ્ટેમ્બર 27 સપ્ટેમ્બર 26 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ભારતની પ્રથમ નાઈટ સ્કાય સેન્કચ્યુરી (Night Sky Sanctuary) ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થપાશે ? સિક્કિમ ઉત્તરાખંડ લદાખ હિમાચલ પ્રદેશ સિક્કિમ ઉત્તરાખંડ લદાખ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા સ્થળે મૈત્રી સુપર થર્મલ પાવર પ્રોજેક્ટનું અનાવરણ કરાયું ? કસૌલી (ઉત્તરાખંડ) લેહ (લદાખ) રામપાલ (બાંગ્લાદેશ) કોલકાતા (પ.બંગાળ) કસૌલી (ઉત્તરાખંડ) લેહ (લદાખ) રામપાલ (બાંગ્લાદેશ) કોલકાતા (પ.બંગાળ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં રાજીવ ગાંધી ગ્રામીણ ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરાયું ? તમિલનાડુ રાજસ્થાન મહારાષ્ટ્ર છત્તીસગઢ તમિલનાડુ રાજસ્થાન મહારાષ્ટ્ર છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ફોરેન્સિક તપાસને ફરજિયાત બનાવનારી ભારતની પ્રથમ પોલીસ ફોર્સ ___ બની. મહારાષ્ટ્ર પોલીસ દિલ્હી પોલીસ કેરળ પોલીસ ગુજરાત પોલીસ મહારાષ્ટ્ર પોલીસ દિલ્હી પોલીસ કેરળ પોલીસ ગુજરાત પોલીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP