કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે સંયુક્ત નૌસેના અભ્યાસ JIMEX 2022નું આયોજન કર્યું હતું ?

જાપાન
રશિયા
બાંગ્લાદેશ
ઓસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે રાજદ્વારીના પ્રશિક્ષણ (ટ્રેઈનિંગ) માટે હસ્તાક્ષર કર્યા ?

ઓસ્ટ્રેલિયા
માગાગાસ્કર
મ્યાનમાર
માલદીવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP