કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં આપેલ બંને REC નોન-બેંકિંગ ફાઈનાન્સ કંપની (NBFC) છે. તાજેતરમાં રુરલ ઈલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન (REC)ને ‘મહારત્ન’નો દરજ્જો આપવામાં આવ્યો છે. એક પણ નહીં આપેલ બંને REC નોન-બેંકિંગ ફાઈનાન્સ કંપની (NBFC) છે. તાજેતરમાં રુરલ ઈલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન (REC)ને ‘મહારત્ન’નો દરજ્જો આપવામાં આવ્યો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા દેશ દ્વારા આયોજિત બહુરાષ્ટ્રીય અભ્યાસ કાકાડુ - 2022નું આયોજન કર્યું ? અમેરિકા UAE જાપાન ઓસ્ટ્રેલિયા અમેરિકા UAE જાપાન ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં નુઆખાઈ કૃષિ ઉત્સવ મનાવાયો ? મિઝોરમ ઓડિશા ત્રિપુરા છત્તીસગઢ મિઝોરમ ઓડિશા ત્રિપુરા છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં નિધન પામેલા પુરાતત્ત્વવિદ્ બ્રજબાસી લાલને ભારત સરકારે ક્યા વર્ષે પદ્મવિભૂષણથી નવાજયા હતા ? 2012 2021 2002 2014 2012 2021 2002 2014 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ક્યો દેશ રશિયાને પાછળ છોડીને ભારતનો બીજો સૌથી મોટો ઓઈલ સપ્લાયર દેશ બની ગયો ? વેનેઝુએલા કતાર સાઉદી અરબ ઈરાન વેનેઝુએલા કતાર સાઉદી અરબ ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યે મુખ્યમંત્રી ઉદયમાન ખિલાડી ઉન્નયન યોજના લૉન્ચ કરી ? મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP