કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે મહિલા સુરક્ષા માટે ‘હમર બેટી, હમર માન' અભિયાનની ઘોષણા કરી ?

બિહાર
છત્તીસગઢ
હરિયાણા
ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે નીતિ આયોગ જેવી રાજ્ય સ્તરીય સંસ્થા સ્થાપવાની ઘોષણા કરી ?

મધ્ય પ્રદેશ
રાજસ્થાન
ઓડિશા
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
કેન્દ્ર સરકારે ફાર્મા કંપનીઓની માર્કેટિંગ પદ્ધતીઓની સમીક્ષા માટે કોની અધ્યક્ષતામાં 5 સભ્યની સમિતિની રચના કરી ?

એસ.કે.શર્મા
આર.પી.મિશ્રા
પી.કે.અગ્રવાલ
વી.કે.પોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP