કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘ઓપરેશન મેધા ચક્ર' કઈ સંસ્થા સાથે સંબંધિત છે ? એક પણ નહીં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) એક પણ નહીં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં ભારતના સૌથી લાંબા રબર ડેમ ગયાજી ડેમનું ઉદ્ઘાટન કરાયું ? ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ બિહાર સિક્કિમ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ બિહાર સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ સર્વાઈકલ કેન્સરની રોકથામ માટે સ્વદેશી રીતે વિકસિત કર્વાડ્રિવેલેન્ટ હ્યુમન પેપિલોમા વાઈરસ (qHPV) વેક્સિન લૉન્ચ કરી ? આપેલ બંને બાયોટેકનોલોજી વિભાગ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) એક પણ નહીં આપેલ બંને બાયોટેકનોલોજી વિભાગ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં શુમંગ લીલા મહોત્સવનું આયોજન કરાયું ? મણિપુર ઓડિશા મેઘાલય છત્તીસગઢ મણિપુર ઓડિશા મેઘાલય છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં વિશ્વમાં પ્રથમવાર વાઈલ્ડ આર્કટિક વુલ્ફનું ક્લોનિંગ કરવામાં આવ્યું તેને શું નામ આપવામાં આવ્યું છે ? મિરાકલ માયા સ્ટ્રેન્જ મીના મિરાકલ માયા સ્ટ્રેન્જ મીના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)નું વડુમથક કયા આવેલું છે ? મુંબઈ પુણે નવી દિલ્હી બેંગ્લુરૂ મુંબઈ પુણે નવી દિલ્હી બેંગ્લુરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP