કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સાહિત્ય અકાદમીની સ્થાપના ક્યારે કરાઈ હતી ? 1954 1965 1970 1951 1954 1965 1970 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) 2022નું સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ પરિવર્તન સંમેલન (COP27)નું આયોજન ક્યા કરાશે ? સાઉદી અરબ ઓમાન ઈજિપ્ત ભારત સાઉદી અરબ ઓમાન ઈજિપ્ત ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વિદેશ મંત્રાલય દ્વારા હેડ્સ ઓફ મિશન્સ કોન્ફરન્સનું આયોજન ક્યા કરાયું હતું ? કેવડિયા વડોદરા ગાંધીનગર સુરત કેવડિયા વડોદરા ગાંધીનગર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ભારતમાં પ્રથમ 4.20 મેગાવોટ વિન્ડ ટર્બાઈન જનરેટર ક્યા ચાલુ થયું ? કોચી (કેરળ) જૈસલમેર (રાજસ્થાન) તિરુનેલવલી(તમિલનાડુ) કચ્છ (ગુજરાત) કોચી (કેરળ) જૈસલમેર (રાજસ્થાન) તિરુનેલવલી(તમિલનાડુ) કચ્છ (ગુજરાત) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વર્ષ 2022ના સાહિત્ય અકાદમી બાળ સાહિત્ય પુરસ્કારના જ્યૂરી મેમ્બરમાં કોનો સમાવેશ થાય છે ?1. ધિરેન્દ્ર મેહતા 2. નટવર પટેલ 3. મમતા કાળિયા માત્ર 2 અને 3 1,2 અને 3 માત્ર 1 અને 3 માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 1,2 અને 3 માત્ર 1 અને 3 માત્ર 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ખાંડના ઉત્પાદન ભારતનો ક્રમ ___ નિકાસમાં ___ છે. બીજો, ત્રીજો ત્રીજો, બીજો પ્રથમ, બીજો બીજો, પ્રથમ બીજો, ત્રીજો ત્રીજો, બીજો પ્રથમ, બીજો બીજો, પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP