કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં ક્યા રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશમાં અસોલા ભટ્ટી વન્યજીવ અભયારણ્યમાં પ્રથમવાર દિપડા જોવા મળ્યા ?

ઉત્તર પ્રદેશ
દિલ્હી
રાજસ્થાન
હરિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં નિધન પામેલા ડૉ.દિલીપ મહાલનોબિસ શેની શોધ માટે જાણીતા છે ?

મેલેરિયાની દવા
AIDSના નિદાન
ORSની શોધ
COVID-19ની વેકિસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
સુપ્રીમ કોર્ટના 50મા મુખ્ય ન્યાયાધીશ (CJI) કોણ બનશે ?

કે.એન. જોસેફ
ડિ.વાય.ચંદ્રચૂડ
એસ.કે.કૌલ
એસ.અબ્દુલ નઝીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) કોણ બન્યા ?

લેફ.જનરલ બલદેવસિંહ
લેફ.જનરલ યોગેશકુમાર જોષી
લેફ.જનરલ આર.એસ.પંવાર
લેફ.જનરલ અનિલ ચૌહાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP