કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં ક્યા સ્થળે પ્રથમ પક્ષી મહોત્સવનું આયોજન કરાયું હતું ? પહલગામ સોનમર્ગ શ્રીનગર ગુલમર્ગ પહલગામ સોનમર્ગ શ્રીનગર ગુલમર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વર્ષ 2022ના સાહિત્ય અકાદમી યુવા પુરસ્કારના જ્યૂરી મેમ્બરમાં કોનો સમાવેશ થાય છે ?1.બળવંત જાની 2. બિંદુ ભટ્ટ 3. સેજલ શાહ 1,2 અને 3 માત્ર 1 અને 3 માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 1,2 અને 3 માત્ર 1 અને 3 માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં આવડકૃપા પ્લાસ્ટોમેક પ્રાઈવેટ લિમિટેડ (APPL) પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું ? મહુવા ભાવનગર અમદાવાદ સુરત મહુવા ભાવનગર અમદાવાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) HTT-40 શું છે ? સ્વદેશી સર્વાઈકલ કેન્સરની દવા સ્વદેશી બેઝિક ટ્રેઈનિંગ એરક્રાફટ સ્વદેશી રોકેટ એન્જિન સ્વદેશી Covid-19 વેક્સિન સ્વદેશી સર્વાઈકલ કેન્સરની દવા સ્વદેશી બેઝિક ટ્રેઈનિંગ એરક્રાફટ સ્વદેશી રોકેટ એન્જિન સ્વદેશી Covid-19 વેક્સિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં નિર્મિત અલ્યુમિનિયમ માલગાડીને રવાના કરાઈ ? ઉ.પ્રદેશ પ.બંગાળ કર્ણાટક ઓડિશા ઉ.પ્રદેશ પ.બંગાળ કર્ણાટક ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં PowerEX નામક સાયબર સુરક્ષા અભ્યાસનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? આપેલ બંને Power-CSRITs CERT-In એક પણ નહીં આપેલ બંને Power-CSRITs CERT-In એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP