કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા રાજ્યે શાળાના બાળકોમાં સ્પોટર્સને પ્રોત્સાહન આપવા માટે 'ફૂટબોલ ફોર ઓલ' પહેલની શરૂઆત કરી ? ઓડિશા રાજસ્થાન મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ઓડિશા રાજસ્થાન મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સ્વચ્છ સર્વેક્ષણ 2022 રેન્કિંગમાં નીચે પૈકીના ક્યા શહેરને 5 સ્ટાર કચરા મુક્ત શહેરો જાહેર કરાયા છે ? 1. સુરત 2. ભોપાલ 3. મૈસુર 4. વિશાખાપટ્ટનમ 5. નવી મુંબઈ 6. તિરુપતિ 1,2,3,4,5,6 માત્ર 1,2,3,4 માત્ર 2,4,5,6 માત્ર 1,3,5,6 1,2,3,4,5,6 માત્ર 1,2,3,4 માત્ર 2,4,5,6 માત્ર 1,3,5,6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ક્યા દેશે 2022માં ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં સૌથી ઓછો સ્કોર મેળવ્યો છે ? યમન સીરિયા પાકિસ્તાન કોંગો રિપબ્લિક યમન સીરિયા પાકિસ્તાન કોંગો રિપબ્લિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) બુકર પ્રાઈઝની સ્થાપના ક્યા વર્ષે ઈંગ્લેન્ડમાં કરવામાં આવી હતી ? 1981 1985 1945 1969 1981 1985 1945 1969 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં કઈ કંપનીએ ઓપ્ટિમસ નામનો હ્યુમનોઈડ રોબોટનું અનાવરણ કર્યું ? ઈસરો ટેસ્લા માઈક્રોસોફ્ટ ગૂગલ ઈસરો ટેસ્લા માઈક્રોસોફ્ટ ગૂગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા દેશે નેવિગેશન સેટેલાઈટ ‘GLONASS-K’ લૉન્ચ કર્યો ? રશિયા ચીન જાપાન ફ્રાન્સ રશિયા ચીન જાપાન ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP