કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સ્ટેડફાસ્ટ નૂન પરમાણુ યુદ્ધ અભ્યાસનું આયોજન ક્યો દેશ/સંગઠન કરશે ? NATO ચીન ક્વાડ ગ્રૂપ SAARC NATO ચીન ક્વાડ ગ્રૂપ SAARC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) INTERPOLની સ્થાપના ક્યારે થઈ હતી ? 1975 1932 1949 1923 1975 1932 1949 1923 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વર્ષ 2022નો રસાયણ વિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર કોને એનાયત કરાયો ? આપેલ તમામ કેરોલિન આર. બર્ટોજી મોર્ટન મેલ્ડસ કે.બેરી શાર્પલેસ આપેલ તમામ કેરોલિન આર. બર્ટોજી મોર્ટન મેલ્ડસ કે.બેરી શાર્પલેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા શહેરમાં રાજમાતા વિજ્યારાજે સિંધિયા એરપોર્ટના નવા ટર્મિનલ ભવનની આધારશિલા મુકી ? ગ્વાલિયર ઈન્દોર ભોપાલ બિલાસપુર ગ્વાલિયર ઈન્દોર ભોપાલ બિલાસપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ભારતીય વાયુસેના દિવસ (Indian Air Force Day) ક્યારે મનાવાય છે ? 8 ઓક્ટોબર 7 ઓક્ટોબર 9 ઓક્ટોબર 10 ઓક્ટોબર 8 ઓક્ટોબર 7 ઓક્ટોબર 9 ઓક્ટોબર 10 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે C-295 પરિવહન વિમાન નિર્માણ સુવિધાની આધારશિલા મૂકી ? મહેસાણા વડોદરા સુરત રાજકોટ મહેસાણા વડોદરા સુરત રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP