કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં સેંકડો પાયલટ વ્હેલનું મૃત્યુ થયુ તે પિટ આઈલેન્ડ ક્યા દેશમાં સ્થિત છે ?

ન્યૂઝીલેન્ડ
જાપાન
યુક્રેન
નોર્વે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલ કોર્બેટ ટાઈગર રિઝર્વ ક્યા રાજ્યમાં આવેલું છે ?

સિક્કિમ
ઉત્તરાખંડ
ઉત્તર પ્રદેશ
હિમાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં ક્યા રાજ્યની પુલ્લમપારા ભારતની પ્રથમ પૂર્ણ ડિજિટલ સાક્ષર પંચાયત બની ?

કેરળ
તમિલનાડુ
આંધ્ર પ્રદેશ
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP