કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) લુપ્તપ્રાય ‘સ્લેન્ડર લોરિસ' (નિશાચર સ્તનધારી પ્રાણી) માટે ભારતનું પ્રથમ અભયારણ્ય ક્યા રાજય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થપાશે ? કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. 35મી રાષ્ટ્રીય રમતોનું આયોજન 2015માં કેરળમાં કરાયું હતું. 36મી રાષ્ટ્રીય રમતોનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી કર્યું. 36મી નેશનલ ગેમ્સ 2022નું આયોજન ગુજરાતના છ જિલ્લાઓ અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગરમાં કરાશે. આપેલ તમામ 35મી રાષ્ટ્રીય રમતોનું આયોજન 2015માં કેરળમાં કરાયું હતું. 36મી રાષ્ટ્રીય રમતોનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી કર્યું. 36મી નેશનલ ગેમ્સ 2022નું આયોજન ગુજરાતના છ જિલ્લાઓ અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગરમાં કરાશે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા રાજ્યના સંથાનપરા ક્ષેત્રના કાલીપરા પહાડોમા નીલકુરિંજી ફૂલોની 6 નવી પ્રજાતિઓ શોધવામાં આવી ? કેરળ ગોવા મહારાષ્ટ્ર કર્ણાટક કેરળ ગોવા મહારાષ્ટ્ર કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વિશ્વ શાકાહારી દિવસ કયારે મનાવાય છે ? 1 ઓક્ટોબર 2 ઓક્ટોબર 3 ઓક્ટોબર 4 ઓક્ટોબર 1 ઓક્ટોબર 2 ઓક્ટોબર 3 ઓક્ટોબર 4 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) રાષ્ટ્રીય એકતા દિવસ ક્યારે મનાવાય છે ? 28 ઓક્ટોબર 30 ઓક્ટોબર 31 ઓક્ટોબર 29 ઓક્ટોબર 28 ઓક્ટોબર 30 ઓક્ટોબર 31 ઓક્ટોબર 29 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ભારતના 100 સૌથી અમીરોની ફોર્બ્સની યાદીમાં સૌથી ટોચના સ્થાને ક્યા વ્યક્તિ છે ? મુકેશ અંબાણી રાધાકિશન દામાણી સાઈરસ પુનાવાલા ગૌતમ અદાણી મુકેશ અંબાણી રાધાકિશન દામાણી સાઈરસ પુનાવાલા ગૌતમ અદાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP