કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
ક્લાઈમેટ ટ્રાન્સપરન્સી રિપોર્ટ 2022 અનુસાર, ગરમી સાથે સંબંધિત શ્રમ ક્ષમતાઓમાં ઘટાડાથી સૌથી વધુ નુકસાન ક્યા દેશને થયું ?

જાપાન
પાકિસ્તાન
નાઈજીરિયા
ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
સુપ્રીમ કોર્ટના 50મા મુખ્ય ન્યાયાધીશ (CJI) કોણ બનશે ?

કે.એન. જોસેફ
એસ.અબ્દુલ નઝીર
ડિ.વાય.ચંદ્રચૂડ
એસ.કે.કૌલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP