કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ ક્યારે મનાવાય છે ? 8 નવેમ્બર 7 નવેમ્બર 5 નવેમ્બર 6 નવેમ્બર 8 નવેમ્બર 7 નવેમ્બર 5 નવેમ્બર 6 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ભારત ક્યા દેશની વાયુસેના સાથે ગરૂડ VI દ્વિપક્ષીય અભ્યાસનું આયોજન કરે છે ? ઈંગ્લેન્ડ અમેરિકા જાપાન ફ્રાન્સ ઈંગ્લેન્ડ અમેરિકા જાપાન ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) 53મા ઈન્ડિયા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (IFFI)માં ઈન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઓફ ધ યર 2022 પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા ? અમિતાભ બચ્ચન નાગાર્જુન ચિરંજીવી રામચરણ તેજા અમિતાભ બચ્ચન નાગાર્જુન ચિરંજીવી રામચરણ તેજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ISROએ ક્યા સ્થળેથી મલ્ટિપર્પઝ સાઉન્ડિંગ રોકેટ RH200નું સતત 200મું લૉન્ચ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું ? દેહરાદૂન PRL(અમદાવાદ) થુમ્બા (તિરુવનંતપુરમ) શ્રીહરિકોટા દેહરાદૂન PRL(અમદાવાદ) થુમ્બા (તિરુવનંતપુરમ) શ્રીહરિકોટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ગ્રીનફિલ્ડ ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ કલસ્ટર (EMC) ક્યા રાજ્યના રંજનગાવમાં સ્થાપવામાં આવ્યું ? હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ મહારાષ્ટ્ર રાજસ્થાન હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) નીચેના પૈકી ક્યા રમતવીરને વર્ષ 2022નો અર્જુન એવોર્ડ એનાયત થયો નથી ? સીમા પુનિયા ભાવિના પટેલ સાક્ષી કુમારી નિખત ઝરીન સીમા પુનિયા ભાવિના પટેલ સાક્ષી કુમારી નિખત ઝરીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP