કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં UKની કંપનીઓએ ક્યા રાજ્યને વ્યાપાર કરવા માટે ટોચના રાજ્યનો દરજ્જો આપ્યો ?

ગુજરાત
મહારાષ્ટ્ર
તમિલનાડુ
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
નીચેના વિધાનો પૈકી સાચો/સાચા વિકલ્પ પસંદ કરો.

તાજેતરમાં 14મા દલાઈ લામાને ગાંધી મંડેલા પુરસ્કાર 2022 એનાયત કરાયો.
આ પુરસ્કાર 2019માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતીના અવસરે સ્થાપવામાં આવ્યો હતો.
આપેલ બંને
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP