કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. IBDC બાયોટેકનોલોજી વિભાગની સહાયતાથી સંચાલિત થશે. IBDC જીવવિજ્ઞાન માટેનું ભારતનું પ્રથમ નેશનલ સ્ટોરેજ છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી જિતેન્દ્રસિંહે ફરિદાબાદ (હરિયાણા)માં સ્થાપિત ઈન્ડિયન બાયોલોજિકલ ડેટા સેન્ટર (IBDC) દેશને સમર્પિત કર્યું. આપેલ તમામ IBDC બાયોટેકનોલોજી વિભાગની સહાયતાથી સંચાલિત થશે. IBDC જીવવિજ્ઞાન માટેનું ભારતનું પ્રથમ નેશનલ સ્ટોરેજ છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી જિતેન્દ્રસિંહે ફરિદાબાદ (હરિયાણા)માં સ્થાપિત ઈન્ડિયન બાયોલોજિકલ ડેટા સેન્ટર (IBDC) દેશને સમર્પિત કર્યું. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ક્યો એશિયન દેશ 2023 IBA મહિલા વર્લ્ડ બૉક્સિંગ ચેમ્પિયનશિપની મેજબાની માટે પસંદગી પામ્યો ? ચીન ભારત બાંગ્લાદેશ નેપાળ ચીન ભારત બાંગ્લાદેશ નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ગ્લોબલ મીડિયા કોંગ્રેસનું આયોજન ક્યા કરાયું હતું ? શાંઘાઈ અબુ ધાબી ઢાકા નવી દિલ્હી શાંઘાઈ અબુ ધાબી ઢાકા નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) રાષ્ટ્રીય બાળ દિવસ કોના માનમાં મનાવાય છે ? જવાહરલાલ નેહરુ સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધીજી ડૉ.A.P.J. અબ્દુલ કલામ જવાહરલાલ નેહરુ સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધીજી ડૉ.A.P.J. અબ્દુલ કલામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ભારતે COP27 દરમિયાન ક્યા દેશ સાથે LeadIT Summitની મેજબાની કરી ? સ્વીડન સ્વિત્ઝર્લેન્ડ નોર્વે ઈંગ્લેન્ડ સ્વીડન સ્વિત્ઝર્લેન્ડ નોર્વે ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ભારત ક્યા દેશની વાયુસેના સાથે ગરૂડ VI દ્વિપક્ષીય અભ્યાસનું આયોજન કરે છે ? અમેરિકા ઈંગ્લેન્ડ ફ્રાન્સ જાપાન અમેરિકા ઈંગ્લેન્ડ ફ્રાન્સ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP