કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) બિહારી પુરસ્કાર કઈ ભાષામાં રચિત ઉત્કૃષ્ટ કૃતિ બદલ એનાયત કરાય છે ? એક પણ નહીં આપેલ બંને હિન્દી રાજસ્થાની એક પણ નહીં આપેલ બંને હિન્દી રાજસ્થાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા દેશે આત્મહત્યા રોકથામ નીતિ (Suicide Prevention Policy) જારી કરી ? UAE ઈંગ્લેન્ડ બાંગ્લાદેશ ભારત UAE ઈંગ્લેન્ડ બાંગ્લાદેશ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ઈલાબેન ભટ્ટને ક્યા વર્ષે રાઈટ લાઈવલીહુડ એવોર્ડથી સન્માનિત કરાયા હતા ? વર્ષ 1984 વર્ષ 2011 વર્ષ 1981 વર્ષ 2002 વર્ષ 1984 વર્ષ 2011 વર્ષ 1981 વર્ષ 2002 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ‘Operation Vigilant Storm' ક્યા બે દેશો વચ્ચેનો સંરક્ષણ યુદ્ધાભ્યાસ છે ? ચીન અને ઉ.કોરિયા ભારત અને દ.કોરિયા અમેરિકા અને દ.કોરિયા ચીન અને રશિયા ચીન અને ઉ.કોરિયા ભારત અને દ.કોરિયા અમેરિકા અને દ.કોરિયા ચીન અને રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે ઈકોનોમિક કોઓપરેશન એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (ECTA) પર હસ્તાક્ષર કર્યા ? અમેરિકા ઈઝરાયેલ UAE ઓસ્ટ્રેલિયા અમેરિકા ઈઝરાયેલ UAE ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વિશ્વ તત્ત્વજ્ઞાન દિવસ (World Philosophy Day) ક્યારે મનાવાય છે ? નવેમ્બરના ત્રીજા બુધવારે નવેમ્બરના ત્રીજા શુક્રવારે નવેમ્બરના ત્રીજા શનિવારે નવેમ્બરના ત્રીજા ગુરુવારે નવેમ્બરના ત્રીજા બુધવારે નવેમ્બરના ત્રીજા શુક્રવારે નવેમ્બરના ત્રીજા શનિવારે નવેમ્બરના ત્રીજા ગુરુવારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP