કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ઈંગ્લેન્ડનો વેસ્ટ મિડલેન્ડસ પ્રદેશ ક્યા વર્ષે કબડ્ડી વર્લ્ડકપનું આયોજન કરશે ? 2026 2025 2023 2024 2026 2025 2023 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યા શહેરમાં e-KUMBH (નોલેજ અનલીશ્ડ ઈન મલ્ટીપલ ભારતીય લેંગ્વેજીસ) પોર્ટલ લૉન્ચ કર્યું ? બેંગલુરુ (કર્ણાટક) મુંબઈ (મહારાષ્ટ્ર) હૈદરાબાદ (તેલંગાણા) ભુવનેશ્વર (ઓડિશા) બેંગલુરુ (કર્ણાટક) મુંબઈ (મહારાષ્ટ્ર) હૈદરાબાદ (તેલંગાણા) ભુવનેશ્વર (ઓડિશા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ઈલાબેન ભટ્ટે સેલ્ફ એમ્પ્લોય્ડ વીમેન એસોસિએશન (SEWA) સંસ્થાની સ્થાપના ક્યારે કરી હતી ? 1972 1965 1959 1979 1972 1965 1959 1979 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ISROએ ક્યા સ્થળેથી મલ્ટિપર્પઝ સાઉન્ડિંગ રોકેટ RH200નું સતત 200મું લૉન્ચ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું ? PRL(અમદાવાદ) થુમ્બા (તિરુવનંતપુરમ) દેહરાદૂન શ્રીહરિકોટા PRL(અમદાવાદ) થુમ્બા (તિરુવનંતપુરમ) દેહરાદૂન શ્રીહરિકોટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ઈલાબેન ભટ્ટને ક્યા વર્ષે રાઈટ લાઈવલીહુડ એવોર્ડથી સન્માનિત કરાયા હતા ? વર્ષ 1981 વર્ષ 2002 વર્ષ 2011 વર્ષ 1984 વર્ષ 1981 વર્ષ 2002 વર્ષ 2011 વર્ષ 1984 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વિશ્વ સુનામી જાગૃતિ દિવસ (World Tsunami Awareness Day) ક્યારે મનાવાય છે ? 4 નવેમ્બર 5 નવેમ્બર 3 નવેમ્બર 6 નવેમ્બર 4 નવેમ્બર 5 નવેમ્બર 3 નવેમ્બર 6 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP