કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ભારત ક્યા દેશ સાથે ‘યંગ પ્રોફેશનલ સ્કીમ’ શરૂ કરી રહ્યો છે ? અમેરિકા ઈંગ્લેન્ડ UAE ઓસ્ટ્રેલિયા અમેરિકા ઈંગ્લેન્ડ UAE ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે Transport 4 All challenge Stage-2 and citizen perception Survey-2022 લૉન્ચ કર્યો ? સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) 2022નો સાહિત્યનો JCB એવોર્ડ કઈ પુસ્તકે જીત્યો ? વાલ્લી ટોમ્બ ઓફ સેન્ડ ધ પેરેડાઈસ ઓફ ફૂડ સોંગ ઓફ ધ સોઈલ વાલ્લી ટોમ્બ ઓફ સેન્ડ ધ પેરેડાઈસ ઓફ ફૂડ સોંગ ઓફ ધ સોઈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) નીચેનામાંથી ક્યા રાજ્યનો સ્થાપના દિવસ 1 નવેમ્બરે મનાવાય છે ? કેરળ કર્ણાટક આપેલ તમામ આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક આપેલ તમામ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) 'ચિન-કુકી-મિઝો જાતિય સમુદાય' ક્યા દેશ સાથે સંબંધિત છે ? શ્રીલંકા નેપાળ બાંગ્લાદેશ મ્યાનમાર શ્રીલંકા નેપાળ બાંગ્લાદેશ મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ભારતીય ફિલ્મ મહોત્સવ-સારંગનું આયોજન ક્યા દેશમાં ભારતીય દૂતાવાસ દ્વારા કરવામાં આવ્યું હતું ? દ.કોરિયા ફ્રાન્સ રશિયા સિંગાપુર દ.કોરિયા ફ્રાન્સ રશિયા સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP