કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં કામેંગ હાઈડ્રો પાવર સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું ?

મેઘાલય
મિઝોરમ
આસામ
અરુણાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ભારતીય સૈન્યના દક્ષિણ પશ્ચિમ કમાન્ડે ક્યા સ્થળે ઈન્ટેગ્રેટેડ ફાયર પાવર એક્સરસાઈઝ ‘શત્રુ નાશ’નું આયોજન કર્યું ?

ઈમ્ફાલ
કચ્છનું રણ
દેહરાદૂન
થારનું રણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
ISROએ ક્યા સ્થળેથી મલ્ટિપર્પઝ સાઉન્ડિંગ રોકેટ RH200નું સતત 200મું લૉન્ચ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું ?

દેહરાદૂન
શ્રીહરિકોટા
PRL(અમદાવાદ)
થુમ્બા (તિરુવનંતપુરમ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ક્યા રાજ્ય/રાજ્યોને વર્ષ 2021ના PMAY-U પુરસ્કાર એનાયત કરાયો ?
1. ઉત્તર પ્રદેશ 2. મધ્ય પ્રદેશ 3. તમિલનાડુ

માત્ર 2 અને 3
1, 2 અને 3
માત્ર 1 અને 3
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં પ્રથમ ડોક્યુમેન્ટેશન અભ્યાસ તોખુ ઈમોગ બર્ડ કાઉન્ટ (TEBC)નું આયોજન ક્યા કરાયું હતું ?

નાગાલેન્ડ
મેઘાલય
ત્રિપુરા
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP