કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા દેશે ઓરિયન સ્પેસક્રાફ્ટ લૉન્ચ કર્યું ? ઈઝરાયેલ અમેરિકા ફ્રાન્સ રશિયા ઈઝરાયેલ અમેરિકા ફ્રાન્સ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા રાજ્ય સાથે સંબંધિત બાલીયાત્રા ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામી ? ઓડિશા છત્તીસગઢ બિહાર તેલંગાણા ઓડિશા છત્તીસગઢ બિહાર તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ભારતે તાજેતરમાં ક્યા બ્લોકના વિજ્ઞાન અને ટેકનોલોજી ફંડમાં 5 મિલિયન ડોલરના યોગદાનની ઘોષણા કરી ? BIMSTEC ASEAN NDB SAARC BIMSTEC ASEAN NDB SAARC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) 53મા ઈન્ડિયન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન ક્યા કરાશે ? ગોવા મધ્ય પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ગોવા મધ્ય પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ભારતના પ્રથમ મલ્ટિમોડલ લોજિસ્ટિકસ પાર્ક બનાવવાનો કોન્ટ્રાક્ટ કઈ કંપનીને મળ્યો ? અદાણી ગ્રુપ લાર્સન એન્ડ ટુબ્રો ટાટા ગ્રૂપ રિલાયન્સ ઈન્ડસ્ટ્રી અદાણી ગ્રુપ લાર્સન એન્ડ ટુબ્રો ટાટા ગ્રૂપ રિલાયન્સ ઈન્ડસ્ટ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં મૌલાના અબુલ કલામ આઝાદ (MAKA) ટ્રોફી 2022 કઈ યુનિવર્સિટીને એનાયત કરવાની ઘોષણા કરાઈ ? લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી, જલંધર જૈન યુનિવર્સિટી, બેંગલુરુ ગુજરાત ટેકનોલોજિકલ યુનિ. અમદાવાદ ગુરુનાનક દેવ યુનિવર્સિટી, અમૃતસર લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી, જલંધર જૈન યુનિવર્સિટી, બેંગલુરુ ગુજરાત ટેકનોલોજિકલ યુનિ. અમદાવાદ ગુરુનાનક દેવ યુનિવર્સિટી, અમૃતસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP