કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ આગામી પેઢીના ઈલેક્ટ્રોનિક ઉપકરણોના નિર્માણ માટે ઊર્જા કુશળ કમ્પ્યુટિંગ પ્લેટફોર્મ વિકસિત કર્યું છે ? IIT દિલ્હી IISc બેંગલુરુ IIT મદ્રાસ IIT બોમ્બે IIT દિલ્હી IISc બેંગલુરુ IIT મદ્રાસ IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ગુજરાતના ક્યા ઐતિહાસિક સ્થળને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટની ટેન્ટેટિવ લિસ્ટમાં સામેલ કરાયા ? મોઢેરાનું સૂર્યમંદિર શેત્રુંજય પર્વત વડનગર મોઢેરાનું સૂર્યમંદિર અને વડનગર બંને મોઢેરાનું સૂર્યમંદિર શેત્રુંજય પર્વત વડનગર મોઢેરાનું સૂર્યમંદિર અને વડનગર બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા દેશે ‘ગશ્ય એ ઈરશાદ’ અથવા ‘ગાઈડન્સ પેટ્રોલ’ના નામથી ઓળખાતી મોરાલિટી પોલીસને સમાપ્ત કરી દીધી ? UAE ઈજિપ્ત ઈરાન સાઉદી અરેબિયા UAE ઈજિપ્ત ઈરાન સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) આંતરરાષ્ટ્રીય તટસ્થતા દિવસ (International Day of Neutrality) ક્યારે મનાવાય છે ? 13 ડિસેમ્બર 12 ડિસેમ્બર 11 ડિસેમ્બર 14 ડિસેમ્બર 13 ડિસેમ્બર 12 ડિસેમ્બર 11 ડિસેમ્બર 14 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારતમાં પ્રથમ G20 શેરપા બેઠકનું આયોજન ક્યા શહેરમાં કરાશે ? કેવડિયા ગાંધીનગર મુંબઈ ઉદયપુર કેવડિયા ગાંધીનગર મુંબઈ ઉદયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2023 ક્યા શહેરમાં યોજાશે ? નવી દિલ્હી ભુવનેશ્વર જોધપુર મુંબઈ નવી દિલ્હી ભુવનેશ્વર જોધપુર મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP