કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) કાઝીરંગા પ્રોજેક્ટ અંગે ભારત ક્યા દેશ સાથે સહયોગ કરી રહ્યું છે ? ઓસ્ટ્રેલિયા અમેરિકા ઈઝરાયેલ ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા અમેરિકા ઈઝરાયેલ ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) એશિયાનું પ્રથમ ડ્રોન ડિલિવરી હબ અને નેટવર્ક ક્યા રાજ્યમાં શરૂ થયું ? પંજાબ હરિયાણા મેઘાલય મિઝોરમ પંજાબ હરિયાણા મેઘાલય મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ 2022 ક્યા શહેરમાં ઉજવાયો ? ભોપાલ ઈન્દોર પટના દહેરાદૂન ભોપાલ ઈન્દોર પટના દહેરાદૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારત ક્યા દેશ સાથે વીર ગાર્ડિયન 2023 અભ્યાસનું આયોજન કરે છે ? ઈંગ્લેન્ડ જાપાન ઈન્ડોનેશિયા ફ્રાન્સ ઈંગ્લેન્ડ જાપાન ઈન્ડોનેશિયા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ આગામી પેઢીના ઈલેક્ટ્રોનિક ઉપકરણોના નિર્માણ માટે ઊર્જા કુશળ કમ્પ્યુટિંગ પ્લેટફોર્મ વિકસિત કર્યું છે ? IIT બોમ્બે IISc બેંગલુરુ IIT મદ્રાસ IIT દિલ્હી IIT બોમ્બે IISc બેંગલુરુ IIT મદ્રાસ IIT દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના પ્રથમ મહિલા પ્રમુખ કોણ બન્યા ? પી.ટી. ઉષા ભાવિના પટેલ પી.વી. સિંધુ મેરી કોમ પી.ટી. ઉષા ભાવિના પટેલ પી.વી. સિંધુ મેરી કોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP